A Must-Attend Workshop for EVERYONE to Experience the Power of Gratitude & Transform Your Life!
કૃતજ્ઞતા ની શક્તિ
માત્ર 15 દિવસમાં મેળવો ખુશી, સફળતા અને આંતરિક શાંતિ!
- દર મહીનાની 1લી અને 16મી તારીખે
- દરરોજ બપોરે ૩:૦૦ થી ૪:૧૫ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે)
- ગુજરાતીમાં
- વિના મુલ્યે (ફ્રી)
- ઓનલાઇન (ZOOM & YouTube)
શા માટે તમારે આ ફ્રી વર્કશોપમાં જોડાવવું જોઈએ ?
અમારું માનવું છે કે દરેક વ્યક્તિ ખુશાલ અને આનંદભર્યું જીવન જીવી શકે છે. કૃતજ્ઞતા (Gratitude) ની શક્તિ દ્વારા આવું જીવન સમાજના દરેક વ્યક્તિ જીવે અને જીવનમાં અદ્ભુત બદલાવ અનુભવે એવો અમારો એક પ્રયાસ છે.
આ 100% ફ્રી વર્કશોપ માત્ર કૃતજ્ઞતા (Gratitude) શું છે એ સમજવાનો નથી.
આ વર્કશોપ તમારા જીવનને અંદરથી બદલવાની એક નવી સફર છે.
જો તમે ઈચ્છો છો કે…
- દરરોજ વધુ ખુશ અને સકારાત્મક મહસૂસ કરવું હોય.
- મુશ્કેલ સમયમાં પણ મનની શાંતિ જાળવી રાખવી હોય.
- નજદીકી બધા સંબંધોને વધુ મજબૂત બનાવવા હોય.
- તણાવ, ચિંતા અને નકારાત્મક વિચારોથી બહાર આવવું હોય.
- તમારા અંદરની શક્તિને ઓળખીને સુંદર જીવન જીવવું.
તો આ વર્કશોપ તમારા માટે જ છે!
કૃતજ્ઞતા માત્ર એક ભાવ નથી, આ એક સુપર પાવર છે,
જે તમારી દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે.
તમને આ વર્કશોપથી શું મળશે?
આ 15 દિવસના લાઈફ ટ્રાન્સફોમિંગ વર્કશોપથી મેળવો :
દરરોજની કૃતજ્ઞતા પ્રેક્ટિસ
સરળ પણ શક્તિશાળી કૃતજ્ઞતાના અભ્યાસ જે તમારા માઈન્ડસેટ ને સકારાત્મક બનાવે.
પ્રેકટીકલ ટુલ અને તકનીકો
લાઈવ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ જે તમને મદદ કરશે, કૃતજ્ઞતા દ્વારા જોયને અનુભવ કરવામાં.
લાઇવ સેશનો અને માર્ગદર્શન
લાઈવ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ જે તમને મદદ કરશે, કૃતજ્ઞતા દ્વારા જોયને અનુભવ કરવામાં.
વાસ્તવિક જીવનમાં એપ્લિકેશન
કઈ રીતે કૃતજ્ઞતાથી સમસ્યાઓને હેન્ડલ કરી શકાય અને મનની શાંતિ મેળવી શકાય તેની પ્રેક્ટિકલ સમજ.
સપોર્ટીવ વાતાવરણ
તમારા જેવાં જ ગ્રોથને પસંદ કરનારા લોકો સાથે જોડાવાનો અવસર.
જિંદગીભરના ફાયદાઓ
જિંદગીભરના ફાયદાઓ
Real Stories. Real Transformations.
Frequently Asked Questions
CFL The JOY એક 100% FREE, 15-day online workshop છે, જે તમને કૃતજ્ઞતાની સાચી શક્તિ અનુભવવામાં મદદ કરે છે. આ વર્કશોપ તમારા જીવનમાં વધુ ખુશી, શાંતિ અને સફળતા લાવવા મદદ કરે છે.
આ વર્કશોપ દરેક માટે છે — વિદ્યાર્થી, હોમમેકર, પ્રોફેશનલ, બિઝનેસમેન કે રિટાયર… એવું કોઈ પણ વ્યક્તિ, જે ખુશ અને ફૂલફિલ્ડ જીવન જીવવા માંગે છે.
હા! આ વર્કશોપ સંપૂર્ણપણે FREE છે. કોઈ hidden fees નથી. અમારું મિશન છે આ વર્કશોપ દ્વારા લોકોના જીવનમાં JOY લાવવું.
Sessions Zoom અને YouTube પર Online રહેશે.
ખૂબ સરળ છે! “Register Now” પર ક્લિક કરો, form ભરો અને તમને બધાં updates WhatsApp અથવા email પર મળશે.
This Site Is NOT A Part Of The Google Website Or Google Inc Or Facebook Website Or Facebook Inc. Additionally, This Site Is NOT Endorsed By Google Or Facebook In Any Way. Google Is A Trademark Of Google, Inc. Facebook Is A Trademark Of Facebook, Inc. Please Be Advised That Revenues And Results Shown Are Extraordinary And Are Not Intended To Serve As Guarantees.
Copyright © 2025, Coach for life All Rights Reserved.
- 15 Days Workshop
- Live
- 100% Practical